રાજ્ય સરકારના નવા નોટિફિકેશન મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રહાર, નેતા-જનતા વચ્ચેનો ભેદ ભાજપે દર્શાવ્યો

Continues below advertisement

રાજ્ય સરકારના નવા નોટિફિકેશન મામલે પ્રદેશ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસે જણાવ્યુ છે કે, ભાજપ કોરોના પ્રોટોકોલનો દુરુપયોગ કરી રહી છે. સાથે જ કહ્યું કે, ભાજપમાં માનવતા નથી રહી. નેતાઓ અને જનતા વચ્ચેનો ભેદ ભાજપ દર્શાવી રહી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram