મંત્રી મંડળના વિસ્તરણ પહેલા મોદી સરકારની જાહેરાત, મિનિસ્ટ્રિ ઓફ કૉ-ઓપરેશન નામથી નવું મંત્રાલય

Continues below advertisement

કેન્દ્ર્ના મંત્રી મંડળના વિસ્તરણ પહેલા મોદી સરકારે નવું મંત્રાલય બનાવ્યું છે. મિનિસ્ટ્રિ ઓફ કૉ-ઓપરેશન નામથી આ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. આ મંત્રાલયના માધ્યમથી સમૃધ્ધિના વિઝનને સાકાર કરવામાં આવશે. દેશમાં સહકારી આંદોલનોને મજબૂત કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram