ન્યૂઝરૂમ લાઈવઃ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખ ફરી મળ્યા રાહુલ ગાંધીને, શું કરી ચર્ચા?

Continues below advertisement

ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખ ફરી રાહુલ ગાંધીને મળ્યા છે. 24 કલાકમાં બન્ને નેતાઓની બીજી વખત રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ છે. આ બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે ચર્ચા કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram