કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું કે, હું અસલ મહેસાણી છું. મને કોઈ કાઢી શકે નહિ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 11:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિન પટેલનું મુખ્યમંત્રી બનવાનું સપનું મનમાં જ રહી ગયું. પરંતુ એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે,, હું અસલ મહેસાણી છું. મને કોઈ હલાવી પણ ન શકે. મને કોઈ કાઢી શકે નહિ.