Gujarat Panchayat Election Result :કોગ્રેસના પાંચ ધારાસભ્યોના પુત્રનો પણ કારમો પરાજય

Continues below advertisement
શહેરો બાદ ગામડાંમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. કોંગ્રેસના ગઢમાં પણ ગાબડાં પડ્યા હતા.  કોગ્રેસના પાંચ ધારાસભ્યોના પુત્રનો પણ કારમો પરાજય થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram