પરેશ ધાનાણીએ પક્ષપલટો કરનાર નેતાઓને પૂછ્યું- 16-16 કરોડમાં કોણ વેચાયું?
Continues below advertisement
પેટાચૂંટણીને લઈ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર વોર શરૂ કર્યું છે. ટ્વિટર પર પક્ષપલટો કરનાર નેતાઓને ધાનાણીએ જયચંદ ગણાવ્યા હતા. ધાનાણીએ સવાલ કર્યો હતો કે 16-16 કરોડ રૂપિયામાં કોણ વેચાયું?. કાળા ધનના કોથળે કોણ તોલાયું..? મફતમાં મળેલ મતની હરાજી કોણે કરી.? અમારા મતરૂપી દાનનું વેચાણ શુ કામ કર્યુ..? પરેશ ધાનાણી સહિત કૉંગ્રેસના નેતાઓએ ભાજપે ઉતારેલા ઉમેદવારોને ખરીદ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement