પાટણ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પત્નીથી છુપાઈને કેમ કરે છે પ્રવાસ?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણમાં હળવા મૂડમાં ખુલાસો કર્યો. તેઓએ જણાવ્યું હતું કે,, જો પત્નીને ખબર પડે કે હું પાટણ જય રહ્યો છું તો પટોળાની માંગ કરે. તેથી હું છુપાઈને પાટણ આવ્યો છું. એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાત હળવા મૂડમાં કહી હતી.
Continues below advertisement