રાજકોટ:ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી થઇ છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે જયંતિભાઈ બરોચિયાની વરણી થઇ હતી. તો વાઇસ ચેરમેન તરીકે હરિભાઈ ઠુમ્મરની વરણી કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram