કેન્દ્ર સરકારમાં કોઈ વ્યક્તિ પાસેથી ઓછા પ્રમાણમાં ડ્રગ્સ મળે તો શું કરવાની કરાઈ ભલામણ?
Continues below advertisement
કેન્દ્ર સરકારમાં એક મહત્વપૂર્ણ મંત્રાલયની ભલામણ કરવામાં આવી છે. ડ્રગ્સના આદતવાળા વ્યક્તિ પાસેથી ઓછા પ્રમાણમાં ડ્રગ્સ મળે તો તેને જેલ ન મોકલવો જોઈએ. એક અંગ્રેજી અખબારમાં અહેવાલ મુજબ આ મંત્રાલયે સરકારને રિપોર્ટ મોકલ્યો છે.
Continues below advertisement