વાવાઝોડામાં ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા હોવાનો પ્રદેશ કોંગ્રેસનો આરોપ, નિકાલ ન આવે તો આંદોલનની ચીમકી
Continues below advertisement
વાવાઝોડામાં (cyclone) ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા હોવાનો પ્રદેશ કોંગ્રેસે (state congress) આરોપ લગાવ્યો છે. આ મામલે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારના MLAની વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે બેઠક યોજાઇ હતી. થોડા દિવસ અગાઉ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી (chief minister) વિજય રૂપાણી (vijay rupani) સાથે મુલાકાત કરી હતી. અને સહાય મામલે યોગ્ય નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Gujarat News World News Agitation Hurricane Alleges Region Sparks ABP News Live ABP Asmita Live Discrepancy ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live Disbursed Aid