આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી અંગે પ્રદેશ કોંગ્રેસની તૈયારી શરૂ

Continues below advertisement
આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. કોંગ્રેસ હવે જનજાગરણ અને મતદાતાઓને રિઝવવાના પ્રયાસ કરશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram