રાજ્યમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવશે રૂપાણી સરકાર
Continues below advertisement
ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકાર લાવશે લવ જેહાદ વિરુદ્ધનો કાયદો. વડોદરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે..મુખ્યમંત્રીએ કહ્યું રાજ્યમાં લવ જેહાદના નામે ચાલતી પ્રવૃતિ નહીં ચલાવી લેવાય..એટલે જ સરકાર વિધાનસભામાં લવ જેહાદ વિરુદ્ધનો કાયદો લાવશે..મહત્વનું છે કે અગાઉ વડોદરાના સાંસદ રંજન બેન ભટ્ટ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતા લવ જેહાદ વિરુદ્ધનો કાયદો લાવવાની માંગ કરી ચુક્યા છે..
Continues below advertisement