ખંભાળીયાના પૂર્વ MLA મેઘજીભાઈના નિધનથી શહેરમાં શોકનો માહોલ, રોજગાર ધંધા રાખ્યા બંધ
Continues below advertisement
જામનગરઃ કોરોનાએ ભાજપના વધુ એક નેતાનો ભોગ લીધો છે. ખંભાળિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મેઘજીભાઈ કણઝારીયાનું કોરોનાથી મૃત્યુ નિપજતાં ભાજપમાં અને તેમના સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. ખંભાળીયાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સતવારા સમાજના અગ્રણી મેઘજીભાઈ કણઝારીયાને થોડા દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવ્યો હતો.
Continues below advertisement