એક વોર્ડમાં ચાર કોર્પોરેટર ન રહી શકે તેવી મતલબની કોગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Continues below advertisement
ગુજરાતમાં જ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં એક વોર્ડ ચાર બેઠક પ્રમાણે ચૂંટણી થાય છે. જેના કારણે ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થવી જરૂરી છે જો કે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી છે
Continues below advertisement