સંસદના ચોમાસુ સત્રનો બીજા દિવસ, વિપક્ષ કરી શકે છે હંગામો
Continues below advertisement
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ વિપક્ષ હંગામો કરી શકે છે. જાસૂસી કાંડ, મોંઘવારી મુદ્દે વિપક્ષ હોબાળો મચાવી શકે છે. ગઇકાલે પ્રથમ દિવસે પણ વિરોધ પક્ષે કાર્યવાહી સ્થગિત કરાવી હતી. જે બાદ બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત થઈ હતી.
Continues below advertisement
Tags :
Politics Parliament Lok-sabha Rajya Sabha Monsoon-session Second Day Demands ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV The Opposition