ધારાસભ્યની બેઠક બાદ જાહેર થશે નવા મુખ્યમંત્રીનું નામ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ધારાસભ્ય ની ચાલી રહી છે બેઠક, આ બેઠક બાદ થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે સંબોધન, એક પાટીદાર, એક દલિત એક ઓબીસી હોય શકે છે ચહેરો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram