બે દિવસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા, પ્રમુખની રેસમાં કોણ છે આગળ?
abp asmita
Updated at:
27 Oct 2021 01:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત બે દિવસમાં થઈ શકે છે. જગદીશ ઠાકોર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની રેસમાં આગળ છે. બે દિવસમાં કોંગ્રેસ પ્રમુખ પદના નામની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.