મતગણતરી દરમિયાન સત્તા માટેનુ ચિત્ર જનતા સામે આવી જશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મતગણતરી દરમિયાન સત્તા માટેનુ ચિત્ર જનતા સામે આવી જશે. ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડમાં ભાજપનું કમલ ખીલી રહ્યું છે. પંજાબમાં હાલ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તો આ તરફ,, કોણ બનશે મુખ્યમંત્રી?, 5 રાજ્યમાં કોની સ્થપાશે સરકાર તે મામલે ચિત્ર થશે સ્પષ્ટ. મતગણતરી કેન્દ્ર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram