ગુજરાત કોંગ્રેસના પદની રેસમાં કોણ કોણ છે સામેલ?,કોનું નામ સૌથી મોખરે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 05:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના પ્રમુખ પદની રેસમાં ત્રણ દિગ્ગજ નેતાઓ સામેલ છે.જેમાં શક્તિસિંહ ગોહિલ(Shaktisinh Gohil)નું નામ સૌથી મોખરે છે.આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki) પણ પ્રમુખની રેસમાં સામેલ છે.સપ્તાહના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી, પ્રમુખની જાહેરાત થઈ શકે છે.