વડોદરા: વોર્ડ નંબર-1ની વિજેતા પેનલના ઉમેદવારો પર કૉંગ્રેસના ઠાગાઠૈયા, અમી રાવતનું નામ જાહેર ન થતા અનેક અટકળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2021 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત કૉંગ્રેસ દ્વારા પાંચ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં વોર્ડ નંબર -1 પર બે ઉમેદવારોના જ નામ જાહેર કર્યા છે. કૉગ્રેસના શિક્ષિત અને લડાયક મહિલા ઉમેદવાર અમી રાવતનું નામ જાહેર ન થતા અનેક અટકળો શરુ થઈ ગઈ છે.