કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કચ્છ પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરુ, જુઓ વીડિયો
Continues below advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે.. રાત્રે સીધા 10 વાગે ભુજ એરપોર્ટ પહોંચશે અને ભુજ સર્કિટહાઉસમાં રાત્રી રોકાણ કરશે અને આવતીકાલે ધોરડો ખાતે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં હાજરી આપશે.. બાદમાં માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરી અમદાવાદ માટે રવાના થશે.અમિત શાહના આગમનને લઈને સ્થાનિક પ્રશાશન અને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..
Continues below advertisement