કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની લેશે મુલાકાત, જુઓ વીડિયો

Continues below advertisement
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 12નવેમ્બરના રોજ ક્ચ્છની મુલાકાતે આવશે. અમિત શાહ ધોરડો આવશે. દરમિયાન તેઓ 3 જિલ્લાના સરપંચ સાથે વાર્તાલાપ કરશે.  લાખોના ખર્ચે 1500 બેઠકની ક્ષમતા સાથેનો ડોમ ઉભો કરાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram