વાપી નગર પાલિકા: વોર્ડ નંબર-5 અને 6માં કોંગ્રેસનું ખુલ્યું ખાતું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Nov 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાપી નગર પાલિકાની ચૂંટણીમાં જ્યાં વોર્ડ નંબર-5 ભાજપનું છે. ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. કોંગ્રેસે જ્યાં વોર્ડ નંબર 6માં તમામ બેઠક જીતી છે. તો વોર્ડ નંબર 5માં 3 બેઠક પાર્ટ કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું હતું. એક બેઠક ભાજપને નામે રહી હતી.