Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારો
આજે વાવ વિધાનસભાના 3 લાખ 10 હજાર 681 મતદારો પોતાનો ઉમેદવાર ચૂંટવા મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારથી વાવના તમામ મતદાન કેન્દ્રોમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના બિયોક ગામે મતદાન કરવાના છે. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને કોંગ્રેસ ઉમેદાવર ગુલાબસિંહ રાજપૂત મતદાન નહીં કરી શકે. કારણ કે બંને ઉમેદવારોનું મતદાન ક્ષેત્ર વાવ નહીં પણ થરાદ છે.આજે વાવ વિધાનસભાના 3 લાખ 10 હજાર 681 મતદારો પોતાનો ઉમેદવાર ચૂંટવા મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારથી વાવના તમામ મતદાન કેન્દ્રોમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના બિયોક ગામે મતદાન કરવાના છે. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને કોંગ્રેસ ઉમેદાવર ગુલાબસિંહ રાજપૂત મતદાન નહીં કરી શકે. કારણ કે બંને ઉમેદવારોનું મતદાન ક્ષેત્ર વાવ નહીં પણ થરાદ છે.