ભાજપના કયા દિગ્ગજ નેતા અને તેમના પત્ની કોરોના વાયરસથી થયા સંક્રમિત ? જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલીપ સંઘાણી અને તેમનાં પત્ની પણ પણ કોરોનાં સંક્રમિત થયાં છે. તેઓ અત્યારે એ સેમ્પ્ટોમેટિક છે. ગાંધીનગર સ્થિત હોમ આઇસોલેશનમાં રહેશે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ભાજપના કેટલાય ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદો અને નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
Continues below advertisement