બહુચરાજી APMCમાં ખેડૂત વિભાગની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈની પેનલનો થયો વિજય

Continues below advertisement
મહેસાણા: બહુચરાજી APMCમાં ખેડૂત વિભાગ ની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન  વિઠ્ઠલ ભાઇ પેનલની જીત થઈ છે.  વિઠ્ઠલ ભાઇ પેનલની7/3 થી જીત થઈ છે. જ્યારે રજની ભાઈ પટેલનો પરાજય થયો હતો. તેમની પેનલને ત્રણ બેઠક મળી હતી.  જો કે રજનીભાઇ પટેલ એ સૌથી વધુ 117 મત મેળવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram