ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સોશલ મીડિયા દ્વારા શું આપ્યો સંદેશું?, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2021 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સોશલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે,, હું મનથી હાર્યો નથી. ખુમારી એના એજ છે. વિશ્વાસ રાખજો. વારંવાર હું નહિ પડું. કે નહિ પડવા દઉં.