રૂપાણી સરકારના ક્યા મંત્રીએ કહ્યુ- જીતુ ચૌધરી કોગ્રેસમાં હતા ત્યારે સરકાર ઓછા રૂપિયા આપતી હતી.

Continues below advertisement
રાજ્ય સરકારના મંત્રી રમણ પાટકરે ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું હતું કે, જીતુ ચૌધરી કોગ્રેસમાં હતા ત્યારે સરકાર ઓછા રૂપિયા આપતી હતી. જીતુ ચૌધરી કોગ્રેસમાં હતા ત્યારે તેમને કામ કરવામાં અગવડ પડતી હતી. પાટકરે કહ્યું કે હવે જીતુ ચૌધરી ભાજપમાં આવ્યા હોવાથી સારું કામ થશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram