સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડમાં ક્યારે યોજાશે ચૂંટણી, ક્યાં સુધી ભરી શકાશે ઉમેદવારી પત્ર?
Continues below advertisement
સૌરાષ્ટ્ર(Saurashtra)ના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડ(Gondal Martyard)ની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. જેમાં 13મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 14મી ઓક્ટોબરે આવશે. જેના માટે 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે.
Continues below advertisement
Tags :
Politics ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Elections.Saurashtra. Largest. Gondal Marketyard Announcement Prediction