ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો લાવવાની કોણે કરી માંગ?

Continues below advertisement
ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્યસરકાર લવ જેહાદનો કાયદો લાવે તેવી માંગ કરવામાં આવી હતી.  ભરૂચના સાંસદ મનસુખભાઈએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનવો જોઈએ.ભારતીય સંસ્કૃતિને તોડવા વિદેશીઓ ષડયંત્ર કરી રહ્યા છે.ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. હિન્દૂની છોકરીને મુસ્લિમ સમાજના યુવાનો કેવી રીતે ફસાવવી તે બાબતે  તેમને તાલીમ આપવામાં આવે છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram