કોણ બનશે સરપંચ ?: પોરબંદરના ગોસા ગામના સ્થાનિકોની આશા-અપેક્ષા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પોરબંદરના ગોસા ગામમાં શું છે લોકોનો મત. નવા સરપંચ પાસેથી કેવી આશા-અપેક્ષા રાખી રહયા છે લોકો તે મામલે જણાવાયું હતું. ગોસા ગામમાં હાલના સરપંચે કેવા કાર્ય કર્યા છે સ્થાનિકો તેનાથી ખુશ છે કે નહિ તે મામલે જણાવ્યું હતું. સરકારની ગ્રાન્ટનો સારો ઉપયોગ થયો છે. રસ્તાઓ બન્યા છે. તો સાથે જ સ્ટ્રીટ લાઈટ પણ લગાવવામાં આવી છે.
Continues below advertisement