કોણ બનશે સરપંચ ?: જામનગરના લાખાબાવળ ગામનો વિકાસ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જામનગરના લાખાબાવળ ગામમાં કેવો થયો છે વિકાસ. સરપંચનમા કામથી સ્થાનિકો સતુષ્ટ છે કે નહિ તે મામલે રહીશોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. આ મામલે લોકોએ જણાવ્યું હતું કે,, હાઇવે ક્રોસનું કામ બાકી છે. ગટરનું કામ બાકી છે. બાકીયાના કામ થયા છે.
Continues below advertisement