કોણ બનશે સરપંચ?: મહેસાણા: પાલાવાસણા ગામનો વિકાસ કેવો થયો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
24 Nov 2021 02:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણામાં આવેલા પાલાવાસણા ગામમાં કેવો વિકાસ થયો છે તે મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ગામમાં રોડ-રસ્તા, ગટર લાઈનના કામો કરવામાં આવ્યા છે. આ સિવાય શાળાના કમાઓ ચાલી રહયા છે. દૂધ મંડળી માટે મકાન બનાવવામાં આવશે. આઉપરાંત ગ્રામજનો સરપંચના કામથી સંતુષ્ટ હોવાનું જણાવાયું હતું.