કૃષિ કાયદાથી ખેડૂતોની આવક બમણી કરવાના શ્રેષ્ઠ પ્રયાસોઃ ફળદુ
Continues below advertisement
કૃષિ કાયદાને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે. કૃષિ કાયદાને લઈને ભાજપ અને કૉંગ્રેસે સામસામે પ્રહારો કર્યા હતા. રાજ્ય કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોને કૃષિ કાયદાની હજુ પુરી સમજણ જ નથી એટલા માટે જ કેટલાક રાજકીય પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
Continues below advertisement