કમોસમી વરસાદથી નસવાડીના CCI કેન્દ્રમાં રાખેલો કપાસ પલળ્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નસવાડી સીસીઆઈ કેન્દ્રમાં ખુલ્લામાં પડેલા કપાસની ગાંસડીઓ અને કપાસ પલળી ગયો હતો. અગાઉ પણ ગત 11 મી ડિસેમ્બરે આ જ કેન્દ્ર ઉપર કમોસમી વરસાદને લઈ 2500 કવીંટલ કપાસ અને 1100 જેટલી રૂ ની ગાંસડી પલળી ગઈ હતી