Rajkot ના આ બે ગામમાં 100 ટકા વેક્સિનેશન, ગામના વડીલોએ મુકાવી રસી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 01:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેક્સિનેશનને લઈ મુખ્યમંત્રીના જિલ્લામાં જોરદાર જાગૃતતા જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના કેરાળા અને ફતેપર ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી .સૌથી પહેલા કેરાળા ગામમાં ગુરુવાર બપોર સુધીમાં જ 100 ટકા વેક્સિનેશન થયું. અને ત્યારબાદ ફતેપરમાં ગુરુવાર સાંજ સુધીમાં બધા વડીલોએ એક જ દિવસ વેક્સિન લીધી અને તમામ વડીલોએ રસી મુકાવી લેતા રાજકોટ જિલ્લાના પ્રથમ 100 ટકા વેક્સિનેશન ધરાવતા ગામ બન્યા