Gondal Jetpur Highway Traffic : ગોંડલ-જેતપુર હાઈવે પર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, શું છે કારણ?
Continues below advertisement
Gondal Jetpur Highway Traffic : ગોંડલ-જેતપુર હાઈવે પર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, શું છે કારણ?
રાજકોટના ગોંડલ પાસે સવારથી લઈ અને રાત સુધી ટ્રાફિક જામ. રાજકોટ જેતપુર વચ્ચે સિક્સ લેનની કામગીરી ચાલી રહી છે. સાથે જ દિવાળીનું પર્વ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ અને સોમનાથ તરફ જઈ રહ્યા છે. જેને લઈ ગોંડલ જેતપુર વચ્ચે લાંબો ટ્રાફિક જામ થયો. સવારે તો 10 km થી લાંબો ટ્રાફિક જામ હતો પરંતુ સાંજ સુધી પ્રવાસીઓ પોતાના વાહનોમાં જ ફસાયેલા રહ્યા. પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવવાના પ્રયાસ કરી રહી છે પરંતુ વાહનો જેટલો ધસારો. છે કે લાંબી કતારો લાગી ચૂકી છે. એકબાજું સિક્સલેન રોડની કામગીરી અને બીજી તરફ દિવાળી વેકેશનને પગલે લોકોના ધસારાને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.
Continues below advertisement