Rajkot: મારી 108 એમ્બ્યુલન્સના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ઓક્સિજ્ન લેવલ પણ ઓછું છે પણ...
Continues below advertisement
રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યા છે. 10થી વધુ એમ્બ્યુલમાં રહેલ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થવા પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો પરથી સમજી શકાય કે રાજકોટની સ્થિતિ કેટલી છે ગંભીર. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
Continues below advertisement