રાજકોટઃ શાકભાજી વેચતા લોકો પર રોફ જમાવતા પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ
Continues below advertisement
રાજકોટમાં જ્યુબિલિ શાકમાર્કેટ રોડ પર પાથરણા પાથરી શાકભાજી વેચી ગુજરાન ચલાવતા ગરીબ લોકો સાથે દાદાગીરી કરતા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસ કર્મી શાકભાજીને લાત મારી વેરવિખેર કરતો જોવા મળી રહ્યો છે.
Continues below advertisement