સરકારના દાવાથી વિપરીત રાજકોટમાં રેમડેસિવિર ઈંજેક્શનની અછત હોવાની ઉઠી ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Apr 2021 02:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)માં ફરી રેમડેસીવર ઇન્જેકશન (Remdesivir Injection)ની અછત જોવા મળી છે. હજી સુધી એકપણ એજન્સીમાં રેમડેસીવર ઇન્જેશન આવ્યા નથી. ઇન્જેક્શનની અછતથી સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ પરેશાન છે. સોમવારે સવારથી દર્દીઓના સગાઓ ઇન્જેશન માટે પરેશાન થઈ રહ્યા છે..ઇન્જેકસનને લઈને ખાનગી હોસ્પિટલોએ હાથ અઘ્ધર કરી દેતા દર્દીઓના સગાઓ પરેશાન થયા છે.