'પેશન્ટની લાશ ન નથી આપતા, ત્રણ કે ચાર દિવસ થશે એવું કહે છે'

Continues below advertisement

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના મોત સિલસિલો યથાવત છે. આજે પણ કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો લાગી હતી. કોવિડ હોસ્પિટલ પ્રશાસન મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં મોડું કરી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હોસ્પિટલ બહાર એક વ્યક્તિએ પોતાની વ્યથા ઠાલવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram