રાજકોટમાં BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં BMW કારચાલકે નશાની હાલતમાં બાઇકને ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે કારચાલક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હતો અને તેણે નશો કર્યો હતો.
Continues below advertisement