રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 11 દર્દીઓએ ગુમાવ્યો જીવ,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ(Rajkot)ની કોવિડ હોસ્પિટલ(Covid Hospital)માં કોરોનાની સારવાર લઈ રહેલા વધુ 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.જો કે આ દર્દીઓના મોત કોરોનાથી થયા છે કે નહીં તેનો નિર્ણય ઓડિટ કમિટી કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram