Rajkot:કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 57 દર્દીઓએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં કોવિડ હોસ્પિટલ(covid Hospita)માં સારવાર લેતા વધુ 57 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.જો કે, દર્દીઓના મોત કોરોનાથી થયા છે કે કેમ તે અંગે ડેથ ઓડિટ કમિટિ નિર્ણય કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot ABP ASMITA Death Corona Virus Patient Covid Hospital Death Audit Committee