રાજકોટના ગામડાઓમાં જાગૃતતા વધી, પાંચ લાખ લોકોએ લીધી રસી
Continues below advertisement
રાજકોટ વેક્સીનને લઈને રાજકોટના નવા જિલ્લા વિકાસ અધિકારીએ નિવેદન આપ્યું છે કે રાજકોટ જિલ્લાના પાંચ લાખ લોકોએ વેક્સીન લીધી. દરરોજ 10 હજાર લોકોને જિલ્લાના ગામડાઓમાં વેક્સીન આપવામાં આવે છે. 45 વર્ષથી વધુ લોકોમાં પહેલા અંધશ્રદ્ધા હતી પણ હવે યુવાનો વેક્સીન લઈ રહ્યા છે એટલે સીનિયર સીટીજનો પણ વેક્સીન મૂકાવી રહ્યા છે. ગામડાઓમાં તમામ વર્ગના લોકો વેક્સીનને લઈને જાગૃત થયા છે..
Continues below advertisement