Rajkot:મનપાની ચૂંટણીમાં મતદારોને રિઝવવા ભાજપ અને કોગ્રેસે શરૂ કર્યો પ્રચાર
Continues below advertisement
રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદારોને રિઝવવા ભાજપ અને કોગ્રેસે પોસ્ટર પ્રચાર શરૂ કર્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભાજપ અને કોગ્રેસે બેનરો લગાવ્યા હતા.
Continues below advertisement