Gujarat Municipal Election 2021: રાજ્ય સભાના BJPના ઉમેદવાર રામભાઈ મોકરીયાએ મતદાન કર્યું
Continues below advertisement
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્ય સભાના ઉમેદવાર રામભાઈ મોકરીયાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. પરિવાર સાથે જનકલ્યાણ હોલ ખાતે મતદાન કર્યું હતું.
Continues below advertisement