રાજકોટઃ પ્રેમ લગ્ન કરનાર બહેનનું સગાભાઈએ કર્યું અપહરણ, પોલીસે કરાવી મુક્ત

Continues below advertisement

રાજકોટમાં પ્રેમ લગ્ન કરનાર બહેનનું સગાભાઈએ અપહરણ કર્યું છે. દ્વારકેશ પાર્કમાં આવેલા સનરાઈઝ અપાર્ટમેન્ટમાંથી યુવતીનું અપહરણ કરાયું છે. પતિની ફરિયાદના આધારે પોલીસે યુવતીને મુક્ત કરાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram