રાજકોટઃમાર્કેટયાર્ડમાં કપાસ અને ડુંગળીની થઈ મબલક આવક, 20 કિલોના કેટલા બોલાયા ભાવ?
Continues below advertisement
રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ અને ડુંગળીની મબલક આવક થઈ છે. યાર્ડમાં હરાજી દરમિયાન કપાસના 20 કિલોના ભાવ એક હજારથી 1681 રૂપિયા સુધી બોલાયા છે.
Continues below advertisement