રાજકોટ: જેતપુરમાં ભાદર નદીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી, કેમિકલ માફિયાના કારણે નદી પ્રદૂષિત

રાજકોટ:  જેતપુરની ભાદર નદીમાં આવેલ ડાઇંગ એંડ પ્રિન્ટિંગ એસોસિયેશન ના સામુહિક ફિલ્ટર પ્લાન્ટના સમ્પ ઉપર જે ફિલ્ટર પ્લાન્ટ અને સમ્પ પ્રદુષણ રોકવા માટે બનાવવા માં આવ્યો હતો તે જ સમ્પમાંથી સીધું પ્રદુષિત અને કેમિકલ યુક્ત પાણી ભાદર નદી માં ખુલ્લે આમ છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદુષિત પાણી સમ્પ ની નીચે આવેલ અને ખાસ ગુપ્ત રીતે બનાવેલ પાઇપ માંથી ભાદર નદી માં બેફામ પણી છોડી દેવામાં આવી રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola